Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ છઠ્ઠ (28:39), સાતમ
06/02/2022, રવિવાર
ચંદ્રરાશિ :- મીન (17:10), મેષ
નક્ષત્ર :- રેવતિ (17:10), અશ્વિની
યોગ :- સાધ્ય (16:53), શુભ
કરણ :- કૌલવ (16:07), તૈતિલ (28:39), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આકસ્મિક લાભ સાયં બાદ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, સાયં બાદ પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, નોકરિયાત અથવા વ્યાપાર વર્ગને ફાયદો થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ પડે, ભાઈભાંડુ સાથે સાયં બાદ મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર મળે, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પરાક્રમમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળે, લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment