Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ દશમ (13:13), અગિયારસ
11/02/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- વૃષભ (17:05), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (30:38), આર્દ્રા
યોગ :- વૈધૃતિ (19:48), વિષ્કુંભ
કરણ :- ગર (13:13), વણિજ (27:12), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, સાયં બાદ ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સાયં બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સાયં બાદ ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સાયં બાદ માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા સંભવે, સાયં બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, સાયં બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સાયં બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, સાયં બાદ વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment