Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ ચોથ (21:06), પાંચમ
20/02/2022, રવિવાર
ચંદ્રરાશિ :- કન્યા (28:31), તુલા
નક્ષત્ર :- હસ્ત (16:42), ચિત્રા
યોગ :- શૂલ (15:07), ગંડ
કરણ :- બવ (09:34), બાલવ (21:06), કૌલવ
*અમૃતસિદ્ધિયોગ 07:16 થી 16:42 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment