Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ તેરસ (27:17), ચૌદશ

28/02/2022, સોમવાર

ચંદ્રરાશિ :- મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (07:02), શ્રવણ (29:19)

યોગ :- વરિયાન (14:25), પરિઘ

કરણ :- ગર (16:29), વણિજ (27:17), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટ સંબંધિત તકલીફ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ માં કષ્ટ સંભવે, પેટની તકલીફ રહે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, સારું ખાનપાન મળે, કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આંખ અથવા પેટ ની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ ને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments