Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ છઠ્ઠ (18:35), સાતમ
22/02/2022, મંગળવાર
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (15:36), વિશાખા
યોગ :- વૃદ્ધિ (10:51), ધ્રુવ
કરણ :- ગર (07:19), વણિજ (18:35), ભદ્રા (29:48)
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ અથવા મસ્તક પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વિચિત્ર ધાર્મિકતા હોય, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંખ અથવા પેટની તકલીફ થાય, ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, પેટની તકલીફ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો નો સહકાર મળે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવાય, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment