Rashi Fal

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷 

✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327
મહા સુદ ચોથ (27:48), પાંચમ
04/02/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- કુંભ (10:04), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (15:58), ઉ.ભાદ્રપદ
યોગ :- શિવ (19:09), સિદ્ધ
કરણ :- વણિજ (16:06), ભદ્રા (27:48), બવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ યોગ બને, વિચારો પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમ માં નવું સ્થાન મળે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, આંખની તકલીફ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, વાહન લાભ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.

મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments