Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ અગિયારસ (08:13), બારસ
27/02/2022, રવિવાર
ચંદ્રરાશિ :- ધન (14:21), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (08:48), ઉ.ષાઢા
યોગ :- વ્યતિપાત (17:38), વરિયાન
કરણ :- બાલવ (08:13), કૌલવ (18:58), તૈતિલ
*શુક્ર મકર રાશિમાં 10:20 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્ય પ્રબળ બને, મઘ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, ખાનપાન માં ધ્યાન રાખવું, મઘ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મઘ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થાય, મઘ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન બેચેન રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, મઘ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, મઘ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા અનુભવાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, મઘ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં લાભ થાય, મઘ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, મઘ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મઘ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment