Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ તેરસ (20:29), ચૌદશ
14/02/2022, સોમવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (11:53), પુષ્ય
યોગ :- આયુષ્માન (21:28), સૌભાગ્ય
કરણ :- કૌલવ (07:40), તૈતિલ (20:29), ગર
*સોમ પ્રદોષ* *શ્રી વિશ્વકર્મા જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક ખર્ચ સંભવે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment