Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ પાંચમ (19:58), છઠ્ઠ
21/02/2022, સોમવાર
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (16:17), સ્વાતિ
યોગ :- ગંડ (13:06), વૃદ્ધિ
કરણ :- કૌલવ (08:34), તૈતિલ (19:58), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, પ્રવાસ થાય, માનસિક તાણ અનુભવશો મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યાક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment