Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

મહા વદ સાતમ (16:57), આઠમ

23/02/2022, બુધવાર

ચંદ્રરાશિ :- તુલા (08:54), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (14:41, અનુરાધા

યોગ :- ધ્રુવ (08:25), વ્યાઘાત (29:47), હર્ષણ

કરણ :- બવ (16:57), બાલવ (28:03), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માનસિક વ્યગ્રતા અનુભવાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળ થશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત થઈ શકે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, આંખ સંબંધિત તકલીફ પડે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થશે, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, મિત્રોનો સહકાર મળે, પેટ સંબંધિત તકલીફ રહે, સંતાન સાથે સમય પસાર કરશો, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments