Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ આઠમ (15:04), નોમ
24/02/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (13:31), જ્યેષ્ઠા
યોગ :- હર્ષણ (26:58), વજ્ર
કરણ :- કૌલવ (15:04), તૈતિલ (26:04), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પેટની અવ્યવસ્થા રહે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમમાં સફળ થશો, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આંખ અથવા મસ્તક સંબંધિત પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment