Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ અમાસ (11:16), મહા સુદ એકમ
01/02/2022, મંગળવાર
ચંદ્રરાશિ :- મકર (30:45), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (19:44), ધનિષ્ઠા
યોગ :- સિદ્ધિ (06:41), વ્યતિપાત (27:09)
કરણ :- નાગ (11:16), કિમ્સ્તુઘ્ન (21:52), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ પડે, હાથમાં પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, શાંતિ પૂર્વક કાર્ય કરવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓથી સાવધ રહેવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક વર્તન કરવું, જમીન મકાનના પ્રશ્નનો ઉકેલ ન આવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ પડે, હાથમાં પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, આકસ્મિક ખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, આકમસિક ખર્ચ થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment