Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ નોમ (12:58), દશમ
25/02/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (12:07), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (12:07), મૂળ
યોગ :- વજ્ર (23:59), સિદ્ધિ
કરણ :- ગર (12:58), વણિજ (23:50), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસીક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પ્રવાસમાં કષ્ટ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, શારીરિક તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માનસીક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment