Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

મહા વદ એકમ (22:41), બીજ

17/02/2022, ગુરુવાર

ચંદ્રરાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (16:11), પૂ.ફાલ્ગુની

યોગ :- અતિગંડ (19:46), સુકર્મા

કરણ :- બાલવ (10:37), કૌલવ (22:41), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વ્યાપાર ઉદ્યોગ માં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં વિઘ્ન આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, વ્યાપારમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા વધે, રોગ ના ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments