Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ ત્રીજ (28:39), ચોથ
03/02/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (16:35), પૂ.ભાદ્રપદ
યોગ :- પરિઘ (21:16), શિવ
કરણ :- તૈતિલ (17:22), ગર (28:39), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, કાર્યમાં પરિશ્રમ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરિશ્રમ માં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, ધાર્મિકતા વધે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્ય શરૂ થશે, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, ધન સંબંધિત ચિંતા થાય, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, માતાનો પ્રેમ પ્રાપ્ત થાય, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ધન સંબંધિત ચિંતા થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ સંભવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment