Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/



📞7405133327

મહા સુદ બારસ (18:43), તેરસ

13/02/2022, રવિવાર

ચંદ્રરાશિ :- મિથુન (29:19), કર્ક

નક્ષત્ર :- આર્દ્રા (09:28), પુનર્વસુ

યોગ :- પ્રીતિ (21:14), આયુષ્માન

કરણ :- બાલવ (18:43), કૌલવ (31:40), તૈતિલ

*ભીષ્મ દ્વાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ યોગ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, પરિવાર સાથે સમય પસાર થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ નો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, આકસ્મિક લાભ થાય, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવાય, ખાનપાન માં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળ થશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments