Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ ત્રીજ (09:36), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 09/04/2023 રવિવાર

ચંદ્રરાશિ :- તુલા (08:00), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (14:00), અનુરાધા

યોગ :- સિદ્ધિ (22:14), વ્યતિપાત 

કરણ :- ભદ્રા (09:36), બવ (21:10), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મોજશોખમાં દિવસ પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા વધુ રહે, ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, સંતાન ચિંતા વધશે, વિદ્યાભ્યાસમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, કાર્યમાં સફળ થશો, માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મસ્તક પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, આવક ચિંતા દૂર થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન વિચલિત રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments