Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ અમાસ (09:43), વૈશાખ સુદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 20/04/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (23:11), ભરણી
યોગ :- વિષ્કુંભ (13:00), પ્રીતિ
કરણ :- નાગ (09:43), કિમ્સ્તુઘ્ન (21:03), બવ
*ગ્રીષ્મ ઋતુ પ્રારંભ - સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, સંતાન સાથે મતભેદ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો થાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં ખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા થશે, વ્યાપાર વર્ગમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment