Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ આઠમ (16:02), નોમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 28/04/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (09:53), આશ્લેષા
યોગ :- શૂળ (09:39), ગંડ
કરણ :- બવ (16:02), બાલવ (29:14), કૌલવ
*ગુરૂ ઉદય પૂર્વ - સૂર્ય ભરણી નક્ષત્રમાં 06:43 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જમીન લાભ પ્રાપ્ત થશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ નું આયોજન થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહકાર મળે, આવક ચિંતા વધે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવાનો થશે, વાહન શાંતિથી ચલાવવું, મન ચંચળ રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક વધે, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, નોકરિયાત વર્ગને નવી મુશ્કેલી આવે, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની તકલીફ વધે, શત્રુઓ પર વિજય મેળવી શકો, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં વ્યસ્તતા વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓ માટે સારો સમય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment