Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ આઠમ (25:35), નોમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 13/04/2023 ગુરૂવાર

ચંદ્રરાશિ :- ધન (16:22), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (10:43), ઉ.ષાઢા

યોગ :- શિવ (12:33), સિઘ્ધ 

કરણ :- બાલવ (14:41), કૌલવ (25:35), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સંતાન પ્રગતિ કરશે, ધનલાભ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થશે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માન સન્માન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments