Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ ચોથ (08:26), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 24/04/2023 સોમવાર
ચંદ્રરાશિ :- વૃષભ (13:15), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (26:07), આર્દ્રા
યોગ :- શોભન (07:48), અતિગંડ
કરણ :- ભદ્રા (08:26), બવ (20:59), બાલવ
*અમૃતસિદ્ધિયોગ 26:07 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત કરશો, અટકાયેલું ધન પરત મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ વધે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સંતાન પ્રગતિ કરશે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગ નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, સંતાન ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગ નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment