Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ એકમ (08:29), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 21/04/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- મેષ (29:03), વૃષભ
નક્ષત્ર :- ભરણી (23:00), કૃત્તિકા
યોગ :- પ્રીતિ (10:59), આયુષ્માન
કરણ :- બવ (08:29), બાલવ (20:05), કૌલવ
*ગુરૂ મેષ રાશિમાં 29:11 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, પેટ સંબંધિત તકલીફ થશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, સંતાન ની ચિંતા સતાવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર માં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, હાથમાં પીડા થાય, વ્યાપાર વર્ગમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા અથવા પેટની સમસ્યા ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં અધોગતિ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખ માં ખર્ચ વધશે, મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટની તકલીફ સંભવે, મિત્રો સાથે મુલાકાત થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ માં ખર્ચ સંભવે, પરાક્રમમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment