Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ પૂનમ (10:05), વદ એકમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 06/04/2023 ગુરુવાર

ચંદ્રરાશિ :- કન્યા (25:09), તુલા

નક્ષત્ર :- હસ્ત (12:42), ચિત્રા 

યોગ :- વ્યાઘાત (26:31), હર્ષણ

કરણ :- બવ (10:05), બાલવ (22:16), કૌલવ 

*श्री हनुमत् जन्मोत्सवस्य शुभाशयाः*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, દૂર દેશોથી લાભ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, રોગથી મુક્તિ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, પ્રવાસમાં સુખ મળે, રોગમાંથી મુક્તિ મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, વ્યાપાર માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની સમસ્યા વધે, સારું ખાનપાન મળે, મન ચિંતિત રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments