Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ નોમ (18:23), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 29/04/2023 શનિવાર
ચંદ્રરાશિ :- કર્ક (12:48), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (12:48), મઘા
યોગ :- ગંડ (10:31), વૃદ્ધિ
કરણ :- કૌલવ (18:23), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ મકાન સંબંધિત ચિંતા દૂર થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થશે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થાય, માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment