Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ એકાદશી (28:20), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 01/04/2023 શનિવાર
ચંદ્રરાશિ :- કર્ક (28:49), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (28:49), મઘા
યોગ :- ધૃતિ (26:44), શૂળ
કરણ :- વણિજ (15:13), ભદ્રા (28:20), બવ
*ગુરુ અસ્ત પશ્ચિમ માં*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સગાં સંબંધીઓ સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત તકલીફ વધે, મસ્તક પીડા થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ સંભવે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપાર માં સફળ થશો, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, વિદ્યાભ્યાસમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, નેત્ર પીડા અથવા રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, સંતાન પ્રગતિ કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,
Comments
Post a Comment