Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ ચૌદશ (11:24), અમાસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 19/04/2023 બુધવાર
ચંદ્રરાશિ :- મીન (23:53), મેષ
નક્ષત્ર :- રેવતી (23:53), અશ્વિની
યોગ :- વૈધૃતિ (15:26), વિષ્કુંભ
કરણ :- શકુનિ (11:24), ચતુષ્પદ (22:31), નાગ
*બુધવતી અમાસ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં ઉન્નતિ થશે, વ્યાપાર વર્ગમાં સરળતા થી સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને સન્માન પ્રાપ્ત થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, શુભાશુભ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- જમીન મકાન સંબંધિત ચિંતા દૂર થશે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment