Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ દશમ (20:29), અગિયારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 30/04/2023 રવિવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (15:31), પૂ.ફાલ્ગુની
યોગ :- વૃદ્ધિ (11:16), ધ્રુવ
કરણ :- તૈતિલ (07:29), ગર (20:29), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા રહે, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મસ્તક પીડા થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા ઉપજે, મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન ખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment