Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ બીજ (07:50), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 22/04/2023 શનિવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (23:24), રોહિણી
યોગ :- આયુષ્માન (09:25), સૌભાગ્ય
કરણ :- કૌલવ (07:50), તૈતિલ (19:44), ગર
*અક્ષય તૃતીયા - પરશુરામ જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ધનલાભ ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મોજશોખ ની ચીજોમાં ખર્ચ કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, માનસિક સ્વસ્થતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારી વર્ગમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાનમાં મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment