Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ તેરસ (13:28), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 18/04/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (25:01), રેવતી

યોગ :- ઐન્દ્ર (18:09), વૈધૃતિ 

કરણ :- વણિજ (13:28), ભદ્રા (24:24), શકુનિ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, અટકાયેલા કાર્યમાં ગતિ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શુભાશુભ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વ્યાપારી વર્ગને નવો પ્રોજેક્ટ મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, સ્નેહીજનો નો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન પ્રસન્ન રહેશે, માતા પિતાનો સહકાર મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments