Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ બીજ (10:11), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 08/04/2023 શનિવાર

ચંદ્રરાશિ :- તુલા 

નક્ષત્ર :- સ્વાતિ (13:59), વિશાખા

યોગ :- વજ્ર (23:59), સિદ્ધિ 

કરણ :- ગર (10:11), વણિજ (21:57), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસનું આયોજન શક્ય બને, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, આવક સ્ત્રોતમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- શારીરિક તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પગની તકલીફ થાય, મસ્તિષ્ક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યમાં નિષ્ફળતા મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments