Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ ત્રીજ (07:48), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 23/04/2023 રવિવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- રોહિણી (24:27), મૃગશીર્ષ

યોગ :- સૌભાગ્ય (08:22), શોભન

કરણ :- ગર (07:48), વણિજ (20:02), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવીનતમ કાર્યમાં રુચિ વધે, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વાહન સુખ મળે, મન ઉત્સાહિત રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પેટ સંબંધિત તકલીફ પડે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments