Rashi fal 29/10/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

આસો સુદ તેરસ ( 15:17 ), ચૌદશ
29/10/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ ( 12:00 ), રેવતી
યોગ :- હર્ષણ ( 26:38 ), વજ્ર
કરણ :- તૈતિલ ( 15:15 ), ગર ( 28:31 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થાય, મકાન - વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પાર્ટનરશીપમાં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મોસાળ પક્ષથી લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ મેળવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments