Rashi fal 07/10/2020
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma
📞 7405133327
અ. આસો વદ પાંચમ ( 14:48 ), છઠ્ઠ
07/10/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 20:36 ), મૃગશીર્ષ
યોગ :- વ્યતિપાત ( 25:30 ), વરિયાન
કરણ :- તૈતિલ ( 14:47 ), ગર ( 27:46 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પગમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય વિતાવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માનસિક સ્થિતિ સારી રહે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment