Rashi fal 09/10/2020
Rashi Fal
અ. આસો વદ સાતમ ( 17:50 ), આઠમ
09/10/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 24:27 ), પુનર્વસુ
યોગ :- પરિઘ ( 25:24 ), શિવ
કરણ :- બવ ( 17:49 ), બાલવ ( 30:10 ), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ભાગ્યના જોરે આગળ આવશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધશો, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વિચિત્ર ધાર્મિકતા અપનાવશો, પ્રવાસ થાય, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment