Rashi fal 17/10/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
*प्रथमं शैलपुत्री च*
આસો સુદ એકમ ( 21:09 ), બીજ
17/10/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 11:52 ), સ્વાતિ
યોગ :- વિષ્કુમ્ભ ( 21:25 ), પ્રીતિ
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 11:03 ), બવ ( 21:09 ), બાલવ
સૂર્ય તુલા રાશિમાં 07:06 વાગ્યાથી
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે અણબનાવ બની શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, વાહન લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થઈ શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ દુર કરવા, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ રહેશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment