Rashi fal 22/10/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
*षष्ठं कात्यायनीति च*
આસો સુદ છઠ્ઠ ( 07:41 ), સાતમ
22/10/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 24:59 ), ઉત્તરાષાઢા
યોગ :- સુકર્મા ( 26:35 ), ધૃતિ
કરણ :- તૈતિલ ( 07:39 ), ગર ( 19:14 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, આકસ્મિક દુર્ઘટના બની શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચાર શૈલી રહે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, માનસિક તણાવ રહે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક સ્થિતિ સારી ન રહે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, આવકસ્રોત વધે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment