Rashi fal 20/10/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
*कुष्माण्डेति चतुर्थकम्*
આસો સુદ ચોથ ( 11:19 ), પાંચમ
20/10/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 26:13 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 26:13 ), મૂળ
યોગ :- સૌભાગ્ય ( 09:48 ), શોભન
કરણ :- ભદ્રા ( 11:19 ), બવ ( 22:09 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, કાર્યમાં અસંતોષ રહે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પાર્ટનરશીપમાં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, સારું માન સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment