Rashi fal 15/10/20

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

અ. આસો વદ તેરસ ( 08:33 ), ચૌદશ ( ક્ષયતિથિ )
15/10/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 17:58 ), હસ્ત 
યોગ :- બ્રહ્મ ( 10:19 ), ઐન્દ્ર ( 30:07 ) 
કરણ :- વણિજ ( 08:33 ), ભદ્રા ( 18:46 ), શકુની ( 28:53 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થઈ શકે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, નવી તક મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments