Rashi fal 11/10/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma
📞 7405133327
અ. આસો વદ નોમ ( 17:54 ), દશમ
11/10/2020
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 25:19 ), આશ્લેષા
યોગ :- સિદ્ધ ( 22:53 ), સાધ્ય
કરણ :- ગર ( 17:53 ), વણિજ ( 29:23 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં મહેનત દ્વારા આગળ વધશો, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment