Rashi fal 21/10/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
📞 7405133327
*पञ्चमं स्कन्दमातेति*
આસો સુદ પાંચમ ( 09:08 ), છઠ્ઠ
21/10/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 25:14 ), પૂર્વાષાઢા
યોગ :- શોભન ( 06:49 ), અતિગંડ
કરણ :- બાલવ ( 09:07 ), કૌલવ ( 20:19 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, આકસ્મિક દુર્ઘટના બની શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અસફળતા મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, માનસિક તણાવને કારણે કાર્યમાં અસંતોષ રહે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, માનસિક સ્થિતિ સારી ન રહે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, માતા-પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment