Rashi fal 03/10/2020

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma

📞 7405133327

અ. આસો વદ બીજ (વૃદ્ધિ તિથિ)
03/10/2020
ચંદ્રરાશિ :- મીન ( 08:51 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 08:51 ), અશ્વિની
યોગ :- વ્યાઘાત ( 22:07 ), હર્ષણ
કરણ :- તૈતિલ ( 18:13 ), ગર 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ પડી શકે, અટકાયેલા કાર્ય પુનઃ શરૂ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત સંભવે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં મહેનત દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments