Rashi fal 10/10/2020
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma
📞 7405133327
Rashi Fal
અ. આસો વદ આઠમ ( 18:16 ), નોમ
10/10/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 19:09 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 25:17 ), પુષ્ય
યોગ :- શિવ ( 24:29 ), સિદ્ધ
કરણ :- કૌલવ ( 18:16 ), તૈતિલ ( 30:13 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળી શકે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, કૌટુંબિક ચિંતા રહે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધશો, માન પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, નોકરી માં આગળ આવવાની તક મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, વાહન શાંતિથી ચલાવવું, મન પ્રસન્ન રહેશે, પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક કાર્ય કરશો, હાથમાં પીડા સંભવે, પ્રવાસ કરશો, આપ્તજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વલણ રહે, પેટ યા ડાબી આંખ સંબંધિત પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અસંતોષ રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળી રહે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ભાગ્યનો સાથ મળે, કાર્ય પૂર્ણ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક સ્થિતિ સારી રહે, કામકાજ અર્થે બહાર જવાનું થાય, માતા-પિતાનો સહકાર મળી રહે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment