Rashi fal 02/10/2020

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma

📞 7405133327

Rashi Fal
અ. આસો વદ એકમ ( 28:57 ), બીજ
02/10/2020
ચંદ્રરાશિ :- મીન ( અહોરાત્ર )
નક્ષત્ર :- રેવતી ( અહોરાત્ર )
યોગ :- ધ્રુવ ( 21:13 ), વ્યાઘાત
કરણ :- બાલવ ( 15:45 ), કૌલવ ( 28:57 ), તૈતિલ
*અમૃતસિદ્ધિ યોગ*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યમાં સફળતા મળશે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments