Rashi fal 27/10/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

આસો સુદ અગિયારસ ( 10:47 ), બારસ
27/10/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 26:32 ), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ ( વૃદ્ધિ નક્ષત્ર )
યોગ :- ધ્રવ ( 25:07 ), વ્યાઘાત 
કરણ :- ભદ્રા ( 10:47 ), બવ ( 23:49 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહેશે, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્ય કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments