Rashi fal 05/10/2020
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
♦️ Jay Mehta
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભાવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Temple Management in Diploma
📞 7405133327
અ. આસો વદ ત્રીજ ( 10:03 ), ચોથ
05/10/2020
ચંદ્રરાશિ :- મેષ ( 21:42 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 14:56 ), કૃત્તિકા
યોગ :- વજ્ર ( 24:04 ), સિદ્ધિ
કરણ :- ભદ્રા ( 10:03 ), બવ ( 23:19 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહે, મકાન સંબંધિત ચિંતા રહે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મન પ્રસન્ન રહે, કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થઇ શકે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment