Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ બારસ (14:57), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 09/05/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (24:09), ચિત્રા
યોગ :- વજ્ર (26:58), સિદ્ધિ
કરણ :- બાલવ (14:57), કૌલવ (28:13), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર સંભવે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, વ્યાપારમાં અટકાવ તથા ધન બાબત ચિંતા વધશે, પેટની તકલીફ રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, માતા પિતા સાથે મતભેદ તેમજ વાહન બાબત ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં નિષ્ફળતા મેળવશો, ભાઈભાંડુ સાથે અણબનાવ તથા ધાર્મિકતા માં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે મતભેદ તથા ખાનપાનમાં અનિયમિતતા રહે, નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, પાર્ટનરશીપ માં મતભેદ તેમજ કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, મોસાળ પક્ષથી હાનિ પહોંચે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે હાનિકારક સમય, આવક સ્ત્રોતમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, પિતા સાથે મતભેદ સંભવે, માનહાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક ક્રિયામાં અભાવ વર્તાશે, પ્રવાસમાં કાળજી રાખવી, કાર્યમાં અવરોધો બાદ સફળ થશો, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થશે, કાર્યક્ષેત્રે અવરોધો આવશે, વાહન અકસ્માતનો ભય રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધો તેમજ નોકરિયાત વર્ગે કાળજી રાખવી, ખાનપાનમાં કાળજી તથા મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment