Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ કૃષ્ણ એકાદશી (22:30), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 23/05/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મીન

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (16:03), રેવતી

યોગ :- પ્રીતિ (18:37), આયુષ્માન

કરણ :- બવ (11:55), બાલવ (22:30), કૌલવ

*બુધ વૃષભ રાશિમાં 13:02 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, આનંદાયી ક્ષણો માણશો, ખાનપાનમાં અનિયમિતતા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહેશે, મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પિતા સાથે મતભેદ થશે, ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે તણાવ યુક્ત વ્યવહાર રહે, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, પાર્ટનરશીપ માં લાભ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, માનસિક સ્વાસ્થ્ય પર અસર સંભવે, મોસાળ પક્ષથી હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા ઉદ્ભવે, ખાનપાનમાં અનિયમિતતા તેમજ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, આવક ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક આરોગ્ય પર અસર સંભવે, કાર્યમાં અવરોધો તેમજ માતા પિતા સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, ભાઈભાંડુ સાથે તણાવ સંભવે, પરિશ્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રે અગવડતા ભોગવશો, પતિ કે પત્નીના આરોગ્ય બાબત પ્રશ્નો રહે, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments