Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ કૃષ્ણ બારસ (19:21), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 24/05/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- મીન (13:48), મેષ

નક્ષત્ર :- રેવતી (13:48), અશ્વિની

યોગ :- આયુષ્માન (15:01), સૌભાગ્ય

કરણ :- કૌલવ (08:58), તૈતિલ (19:21), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં રત રહેશો, કાર્યમાં અવરોધો આવશે, પ્રવાસ સુખમય રહે, મધ્યાહ્ન બાદ સાનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા રહેશે, પેટની તકલીફ વધે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પ્રવાસનું આયોજન થશે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા સાથે મતભેદ તથા કાર્યમાં અવરોધો આવશે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ સંભવે, પરિવારજનો સાથે તણાવ વધે, મધ્યાહ્ન બાદ પ્રવાસ સુખમય રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રે અટકાવ તેમજ પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, માનસિક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે. 


તુલા રાશિ ( ર, ત ) :- ધન સંચય ઓછો થશે, નોકર ચાકરથી સાવધ રહેવું, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, લગ્ન જીવન સુખમય રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં અનિયમિતતા વર્તાશે, કાર્યમાં અટકાવ તેમજ પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચાશે, પ્રવાસ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કળા ક્ષેત્રે પ્રગતિ થશે, વિધાર્થી માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે તણાવ તથા મુખ સંબંધિત રોગ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને અન્યાય તથા વ્યાપારી વર્ગ માટે તણાવ ભર્યો સમય રહે, મધ્યાહ્ન બાદ લાભ મેળવશો, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments