Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ સુદ બીજ (25:55), ત્રીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 28/05/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (13:38), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (24:30), આર્દ્રા

યોગ :- ધૃતિ (19:09), શૂળ

કરણ :- બાલવ (15:23), કૌલવ (25:55), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તથા સ્નેહીજન સાથે મતભેદ વધશે, નેત્ર રોગ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ તથા નામના મેળવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં સફળતા તેમજ નોકરિયાત વર્ગને તક મળશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મતભેદ તેમજ પેટની સમસ્યા સંભવે, મધ્યાહ્ન બાદ ગુપ્તતા જાળવશો, પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે વિખવાદ સંભવે, માતા પિતા સાથે તણાવ વધશે, મધ્યાહ્ન બાદ મિત્રોનો સહયોગ તેમજ કાર્યમાં ઉન્નતિ મેળવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાશે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, મધ્યાહ્ન બાદ મન આનંદિત તેમજ કાર્યમાં સફળતા મેળવશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, પેટની તકલીફો ઉદ્ભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા સ્નેહીજન સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગમાં ખર્ચ વધશે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્ત કરશો, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યાહ્ન બાદ આવક સ્રોતમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધે, હાથમાં પીડા સંભવે, કાર્યમાં અટકાવ આવે, મધ્યાહ્ન બાદ મન આનંદિત તેમજ સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments