Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ કૃષ્ણ આઠમ (28:56), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 20/05/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર (07:35), કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (19:33), શતતારા

યોગ :- ઐન્દ્ર (26:51), વૈધૃતિ

કરણ :- બાલવ (17:28), કૌલવ (28:56), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, સન્માનની પ્રાપ્તિ થશે, વ્યાપારમાં સફળતા તેમજ મન આનંદિત રહેશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ હાથની પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, નેત્ર પીડા તેમજ મુખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તથા ક્રોધિત અવસ્થામાં સંયમ રાખવો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, રોગ શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, સંતાન સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રે સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં સફળતા તેમજ ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, સ્નેહીજન સાથે તણાવ વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, વ્યાપારમાં સફળતા તેમજ કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પેટની સમસ્યા સંભવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યક્ષેત્રે અટકાવ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, વર્તનમાં કાળજી રાખવી હિતાવહ, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, મિત્રોનો સહયોગ મળશે, લાભ પ્રાપ્તિ થશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments